ખેલ-જગત
News of Thursday, 20th September 2018

મનીષ પાંડેએ પકડ્યો અફલાતૂન કેચ

પાકિસ્તાનની ૨૫મી ઓવરના પાંચમા બોલમાં કેદાર જાધવની બોલિંગમાં કેપ્ટન સરફરાઝ અહમદે ઊંચો શોટ ફટકાર્યો, પંડ્યાની જગ્યાએ સન્સ્ટિટ્યુટ તરીકે મેદાનમાં ઉતરેલા મનીષ પાંડેએ બાઉન્ડરીની બહાર જતા બોલને કેચ કર્યો, પોતાની સાથે બોલ પણ બાઉન્ડરીની બહાર ન જાય એ માટે તેણે બોલને મેદાનની અંદર ફેંકયો, પોતે બાઉન્ડરીની બહાર જઈને મેદાનની અંદર આવી બોલને ફરીથી કેચ કરી બધાનાં દિલ જીતી લીધાં હતાં.

(3:10 pm IST)