ખેલ-જગત
News of Thursday, 20th September 2018

ચાઈના ઓપનમાં શ્રીકાન્તની જીત સાથે શરૂઆત, પ્રણોય થયો બહાર

ભારતીય બેમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાન્ત ચાઇના ઓપનમાં મેન્સ સિંગલ્સમાં પહેલા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી હતી તો એચ. એસ. પ્રણોય હારીને ટુનામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. મિડ ડબલ્સની સાત્વિક રાત્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી પણ પ્રી કવોર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. શ્રીકાન્ત ડેન્માર્કના ખેલાડી રાસમસ જેન્કને ૨૧-૯, ૨૧-૧૯થી હરાવ્યો હતો. મેન્સ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયા સામે હારી ગઈ હતી.

(3:10 pm IST)