ખેલ-જગત
News of Wednesday, 19th September 2018

વિરાટ અને હું એકબીજાના પુરૂષ અને સ્ત્રી વર્જન છીએઉ અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ પોતાના પતિ અને ક્રિેકેટર વિરાટ કોહલીને લઇને કહ્યું કે અમે બંને એકબીજાને બે અલગ-અલગ લોકોની જેમ નથી જોતા. વિરાટ અને હું એકબીજાના પુરૃષ અને સ્ત્રી વર્જન છીએ. અનુષ્કાએ કહ્યું કે અમને બંન્ને ને જે સ્ટારડમ અને પ્રસિદ્ધિ મળેલ છે એને અમે ખાસ પસંદ નથી કરતા કદાચ એટલા માટે  અમારા બંને વચ્ચે વધુ લગાવ છે.

(12:23 am IST)