ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

રોનાલ્ડોએ સ્વીકાર્યુ, દુષ્કર્મ કેસ નિપટાવવા માટે આરોપ લગાવનારી મહિલાને આપ્યા રૂ. ર.૭ કરોડ

         ફૂટબોલ કલબ જુવેંટસ માટે ફોરવર્ડ રમવાળા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્વીકાર કર્યો છે કે ર૦૧૦ માં  એમના ઉપર દુષ્કર્મનો આરોપ મુકનારી મહિલા કેથરીન મયોરગાને કેસ રફે-દફે કરવા માટે રૂ. ર.૭ કરોડનું ચુકવણું કર્યુ હતુ.

         કોર્ટએ દસ્તાવેજો અનુસાર રોનાલ્ડોએ કહ્યું હતુ કે એમના બન્ને વચ્ચે સંબંધ આપસી સહમતીથી બન્યા હતા.

 

(11:08 pm IST)