ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

સાક્ષી મલિકને મળી શો-કોઝ નોટીસ

રેસલીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સાક્ષી મલિકને પરમિશન લીધા વગર નેશનલ કેમ્પ છોડી જવા બદલ નોટીસ મોકલી છે. સાક્ષીએ તેનો જવાબ આવતીકાલ સુધીમાં આપવાનો છે. કેમ્પમાંની ૪૫માંથી ૨૫ મહિલાઓ પરવાનગી વગર બહાર ગઈ હતી. સાક્ષી, સીમા બિસ્લા અને કિરણે હાલમાં જ વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે કવોલીફાય કર્યુ છે.

(3:56 pm IST)