ખેલ-જગત
News of Monday, 20th August 2018

કપિલ દેવ સાથેની તુલના પર ભડક્યો હાર્દિક: મેં અત્યાર સુધી 40 વનડે અને 10 ટેસ્ટ મેચ રમી છે અને હું કપિલ દેવ નથી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથે પોતાની તુલના કરવામાં આવતા તેને ટ્રોલર પર પોતાનો ગુસ્સો કાડયો છે. અને જવાબ આપ્યો છે કે હું અત્યાર સુધી 40 વનડે અને 10 ટેસ્ટ મેચ રમ્યો છે પણ હાર્દિક પંડ્યા બનીને કપિલ દેવ બનીને નહીં.મને હાર્દિકની ઓળખાણ બનાવી છે. કોઈ સાથે મારી તુલના કરો.જો તમે મારી તુલના બંધ કરશો તો મને ખસી થશે.

(3:41 pm IST)