ખેલ-જગત
News of Saturday, 20th July 2019

શ્રીલંકાના તમામ કોચની કેમ હકાલપટ્ટી કરવામાં આવી?

વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં શ્રીલંકાના નબળા પ્રદર્શનને પગલે ટીમના કોચ ચંડીકા હથુરસિંગા સહિત ફિલ્ડીંગ કોચ સ્ટીવ રિકસન, બેટીંગ કોચ જોન લુઈસ અને ફાસ્ટ બોલીંગ કોચ રૂમેશ રત્નાયકેની હકાલપટ્ટી કરવાનો આદેશ શ્રીલંકાના સ્પોટ્ર્સ મંત્રાલયે આપ્યો છે.

(2:41 pm IST)