ખેલ-જગત
News of Friday, 19th July 2019

સરકારી દખલ અંદાજીને લઇ આઇસીસીએ જિમ્બાબ્વે ક્રિકેટને કર્યુ સસ્પેન્ડ

આઇસીસીએ સરકારી દખલ અંદાજીને લઇ ઝિમ્બાબ્વે ક્રિકેટને તત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધુ છે .

ઝિમ્બાબ્વે ક્રિેકેટને આઇસીસીથી મળેલ ફંડિગ ફ્રીજ કરી દેવામા આવશે. અને ઝિમ્બાબ્વેનુ પ્રતિનિધિત્વ કરી રહેલ ટીમો  આઇસીસી ટુર્નામેન્ટમા ભાગ નહી લઇ શકે.

આઇસીસીએ નિર્દેશ આપ્યો કે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને ૩ મહિનાની અંદર બહાલ કરવામા આવશે.

(12:21 am IST)