ખેલ-જગત
News of Friday, 20th July 2018

ભારત સામે ત્રીજી વન-ડે દરમિયાન રૂટે એવું તે શું કર્યુ કે થયો અફસોસ

ભારત વિરુદ્ધ રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં રૂટે અણનમ સદી ફટકારી ઈંગ્લેન્ડને 2-1થી સિરીઝ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. પરંતુ પોતાને એક બાબત પર અફસોસ વ્યક્ત કર્યો છે. રૂટે સદી ફટકાર્યા બાદ ગાયકની જેમ ગીત ગાય માઈકને છોડે તે રીતે બેટને છોડી દીધુ હતુ. રૂટનું કહેવું છે કે, આ હરકત બાદ તરત મને અફસોસ થયો હતો. જે મારી સૌથી નિરાશાનજનક હરકત હતી.  

(12:00 pm IST)