ખેલ-જગત
News of Thursday, 20th June 2019

૧૧૦ રન આપવા પર રાશિદખાનની મજાક ઉડાવવા માટેે આઇસલેન્ડ ક્રિકેટ એ માંગી માફી

    આઇસલેન્ડ ક્રિકેટએ ઇંગ્લેન્ઢ વિરૂદ્ધ વિશ્વકપ મેચમાં ૧૧૦ રન આપવા માટે અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદખાનની મજાક ઉડાવવા પર માફી માગી છે.

        ઘણા ક્રિકેટરોએ આઇસલેન્ડ ક્રિકેટના આ ટવિટની આલોચના કરી રહી. જેમા એમણે  લખ્યું હતુ ખૂબજ સુંદર બેટીંગ નવજવાન.

        જોકે આ કોઇ સ્પિનર દ્વારા એક મેચમાં આપવામા આવેલ સર્વાધિક રન હતા.

(10:27 pm IST)