ખેલ-જગત
News of Thursday, 20th June 2019

હેપી વર્લ્ડ યોગ ડે ટુ ઈન્ડિયન ક્રિકેટ ટીમ

ચેન્નઈની એક સ્કુલના સ્ટુડન્ટ્સે વર્લ્ડકપના આકારમાં યોગ કરીને ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ યોગ ડે વિશ કર્યુ હતું. આવતીકાલે સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ ઉજવાશે.

(4:17 pm IST)