ખેલ-જગત
News of Wednesday, 20th June 2018

ધવન કેરીઅરના સર્વશ્રેષ્ઠ રેન્કીંગમાં પહોંચ્યો

ભારતીય ઓપનર શિખર ધવન ૧૦ ક્રમાંકની છલાંગ લગાવીને આઈસીસીએ બહાર પાડેલા ટેસ્ટ રેન્કીંગમાં ૨૪માં ક્રમાંક પર પહોંચી ગયો છે

(3:27 pm IST)