ખેલ-જગત
News of Monday, 20th May 2019

પાકિસ્તાની ક્રિકેટર આસિફઅલીની ર વર્ષીય પુત્રીનું કેન્સરથી થયું મોત

પાકિસ્તાની ક્રિકેટર આસીફઅલીની બેટી ર વર્ષીય નુર ફાતીમાંનુ રવિવારના કેન્સરના ઇલાજ દરમ્યાન  અમેરીકામાં નિધન થયુ. નુરના મોતના થોડા કલાક પહેલા આસિફ લીડસ (ઇંગ્લેડ) માં પાકિસ્તાન માટે મેચ રમી રહ્યા હતા. એમની પીએસએલ ટીમ ઇસ્લામાબાદ યુનાઇટેડએ લખ્યુ આસિફ તાકાત અને હીંમતનુ બેહરતરીન ઉદાહરણ છે. તે અમારા માટે પ્રેરણા છે.

(10:46 pm IST)