ખેલ-જગત
News of Sunday, 20th May 2018

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

કોલકાતા નાઇટ રાઇડર્સની સ્થિતિ પણ મજબૂત

        દિલ્હી, તા.૨૦ : ઇન્ડિયન પ્રિમિયર લીગમાં લીગ તબક્કાની મેચો આજે પૂર્ણ થઇ છે. હવે પ્લે ઓફનો દોર શરૂ થશે. રવિવારના દિવસે બે મેચ રમાયા બાદ લીગ તબક્કાની ૫૬ મેચો પૂર્ણ થઇ છે. સનરાઈઝ હૈદરાબાદ છેલ્લી મેચોમાં કંગાળ દેખાવ છતાં ૧૮ પોઇન્ટ સાથે ટોપ ઉપર છે જ્યારે ચેન્નાઈ સુપર અને કોલકાતા નાઇટ રાઇડર્સ ૧૬ પોઇન્ટ સાથે છે. આ બંને ટીમો પણ પ્લેઓફમાં પહોંચી ચુકી છે. આઈપીએલમાં આ વખતે નવી ટીમો વચ્ચે સ્પર્ધા રહે તેવી શક્યતા છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈએ પ્લેઓફમાં પહોંચવા માટેની આશા જીવંત રાખી છે પરંતુ હજુ સુધી મેચ રનરેટના આધાર પર ટીમોમાં ફેંસલો થનાર છે. આવી સ્થિતિમાં રોમાંચક ચિત્ર ઉપશી આવ્યું છે.

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રનરેટ

સનરાઈઝ હૈદરાબાદ

૧૪

૧૮

૦.૨૮૪

ચેન્નાઈ સુપર કિંગ્સ

૧૩

૧૬

૦.૨૨૦

કોલકાતા નાઇટ રાઇડર્સ

૧૪

૧૬

-૦.૦૭૦

રાજસ્થાન રોયલ્સ

૧૪

૧૪

-૦.૨૫૦

મુંબઇ ઇન્ડિયન્સ

૧૩

૧૨

૦.૩૮૪

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

૧૪

૧૨

૦.૧૨૯

કિંગ્સ ઇલેવન પંજાબ

૧૩

૧૨

-૦.૪૯૦

દિલ્હી ડેરડેવિલ્સ

૧૩

-૦.૨૮૮

(8:05 pm IST)