News of Saturday, 20th April 2019
કોટલામાં હારની હેટટ્રીક ટાળી શકશે દિલ્હી?
રાજધાનીમાં રમાયેલી છેલ્લી બે મેચમાં હૈદ્રાબાદ અને મુંબઈએ શ્રેયસની ટીમને પરાજય ચખાડ્યો છે : આજે હોમ ટીમે ઈન-ફોર્મ પંજાબ સામે મિડલ - ઓર્ડરની સમસ્યાનું નિવારણ લાવવું પડશે
(3:29 pm IST)