ખેલ-જગત
News of Tuesday, 20th March 2018

વિન્ડીઝના ક્રિકેટરો એક દેશના નથી

વર્લ્ડકપમાં મેચ શરૂ થતાં અગાઉ દરેક દેશનું રાષ્ટ્રીય ગીત ગાવામાં આવતુ હોય છે, ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જ એક એવી ટીમ છે જેનું રાષ્ટ્રીય ગીત નહિં પણ ક્રિકેટ એન્થમ ગાવામાં આવે છે. કારણ કે તેમના ખેલાડીઓ કોઈ એક દેશના નથી.(૩૭.૯)

(2:25 pm IST)