ખેલ-જગત
News of Thursday, 20th February 2020

નીલ વેગનરની જગ્યા લેવા તૈયાર મેટ હેનરી

વેલીંગ્ટન : ન્યુઝીલેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમના બોલર નીલ વેગનરના કવર તરીકે મેટ હેનરીને બોલાવવામાં આવ્યો છે. નીલને ત્યાં બાળકનો જન્મ થવાનો હોવાથી તેને ગમે ત્યારે જવુ પડી શકે છે જેના કારણે તેના કવર તરીકે મેટને બોલાવવામાં આવ્યો છે.

(2:29 pm IST)