News of Tuesday, 20th February 2018
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ દેવાળુ ફુંકયું: આઇસીસી પાસે લોન માંગી
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ આર્થિક ભીંસમાં મુકાયું છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવા આઇસીસી સમક્ષ લોન માંગી છે જો આ લોન મળશે તો ઝિમ્બાબ્વે થોડા મહિના બાદ પાકિસ્તાનની ટીમને ઘરઆંગણે સિરીઝ રમવા આમંત્રણ આપશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ પાક. ક્રિકેટ બોર્ડને શેડયુઅલ બનાવવા માટે એપ્રિલ સુધી રાહ જોવા કહયું છે.
(11:33 am IST)