ખેલ-જગત
News of Monday, 19th November 2018

નંબર વન ખેલાડી જોકોવિકને હરાવીને 23 વર્ષ પછી એટીપી ફાઇનલ્સ જીતી જવેરેવે

નવી દિલ્હી: વર્લ્ડ નંબર વન ખેલાડી જોકોવિકને માત આપીને જર્મનીના ટેનિસ ખેલાડી અલેકજેન્ડર જવેરેવે એટીપી ફાઇનલ્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો. મળતી માહિતી અનુસાર જવેરેવે 23 વર્ષ પછી આ ખિતાબ પોતાના દેશને આપાવ્યો  છે,

વર્ષ 1995માં બોરિસ બેકરે આ ટુર્નામેન્ટ જીતી હતી વર્લ્ડ નંબર 5 જવેરેવે કેરિયરની આ સૌથી મોટી જીત છે તેને સર્બિયાના સ્ટાર ખેલાડી જોકોવિકને સીધા સેટોમાં 6-3,6-3થી હરાવીને આ ખિતાબ મેળવ્યો છે. જવેરેવને એટીપી ફાઇનલની ટ્રોફી અને 20 લાખ પાઉન્ડનો પુરસ્કાર રાશિ આપવામાં આવી છે.

(5:46 pm IST)