ખેલ-જગત
News of Monday, 19th November 2018

અસ્મિતા ચાહિલાએ જીત્યું દુબઇ ઇન્ટરનેશનલ ચેલેન્જનો ખિતાબ

નવી દિલ્હી:ભારતીય બેડમીંટન ખિલાડી અસ્મિતા ચાહિલાએ દુબઇ ઇન્ટરનેશનલ ચેલેન્જનો ખિતાબ  જીત્યો છે. મહિલા એકલ વર્ગના ખિતાબી મુક્બલમાં 19 વર્ષીય અસ્મિતાએ દક્ષિણ કોરિયાની જેઓંન જૂઈને માત આપી.

અસ્મિતાએ 33 મિનિટ સુધી ચાલેલ મુકાબલામાં વિશ્વની 77માં નંબર ની ખેલાડી જૂઈને સીધા સેટમાં 21-19,21-15થી પરાસ્ત કરી ખિતાબ પોતાના નામે કર્યો. વર્ષે અસ્મિતાને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં સામેલ થયો છે.

(5:34 pm IST)