ખેલ-જગત
News of Friday, 19th October 2018

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતે ઓમનને 11-0થી કરી પરાસ્ત

નવી દિલ્હી: ગત ચેમ્પયન  ભારતે અભિયાનની શાનદાર શરૂઆત કરતા મેજબાન ટીમ  ઓમનને હીરો એશિયન ચેમ્પિયસન ટ્રોફી ટુર્નામેન્ટમાં 11-0થી હરાવીને જીત મેળવી છે. ભારતે પહેલા હાફમાં ચાર અને બીજા હાફમાં સાત ગોલ ફટકાર્યા હતા. ભારતના નવ ખેલાડીઓએ ગોલ કરવામાં સફળતા મેળવી હતી.

(5:57 pm IST)