ખેલ-જગત
News of Friday, 19th October 2018

21 નવેમ્બરથી ટી-10 લીગની બીજી સીઝનની મેજબાની કરશે યુએઈ

નવી દિલ્હી:  ટી-10 ક્રિકેટ લીગની બીજી સિંજ સ્નયુક્ત અરબ અમીરાત યૂએઇના શાહજહાં ક્રિકેટ સ્ટેડિયમમાં 21 નવેમ્બરથી બે ડિસેમ્બર વચ્ચે યોજાનાવાની છે. ડિસેમ્બર 2017માં યુએઈમાં પહેલો સીઝન રમવામાં આવ્યો હતો. જે માત્ર ચાર દિવસનો હતો પણ આ વખતે કાર્યક્રમને વધારવામાં આવ્યો છે આ સીઝમાં કુલ 29 મેચ રમાશે. ગયા સીઝનમાં છ ટીમો હતી જયારે આ સીઝનમાં આઠ ટીમો ભાગ લઇ રહી છે. જેમાં કેરલા કિંગ્સ,પંજાબ લીજેન્ડર્સ, મરાઠા અરેબીયન્સ, બંગાળ ટાઇગર્સ, ધ કરચિયન્સ, રાજપૂત,નાર્દ્રન વોરિયર્સ અને પખ્તુન્સ સામાવાઇશ થાય છે.

(6:03 pm IST)