News of Friday, 19th October 2018
ઝડપી ૧૦,૦૦૦ રનનાં મામલે સચિનને પાછળ મૂકશે વિરાટ
તેન્ડુલકરે ૨૬૬મી વન-ડે ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી તો ભારતીય કેપ્ટને ૨૧૧ વન-ડેમાં બનાવ્યા છે ૯૭૭૯ રન
(3:50 pm IST)