News of Wednesday, 19th September 2018
પૂર્વ ઝડપી બોલર પરવીન્દ્ર અવાના બન્યો આ ટીમનો બોલિંગ કોચ
નવી દિલ્હી: તાજેતરમાં ક્રિકેટની દુનિયાને અલવિદા કહેનાર ઝડપી બોલર પરવીન્દ્ર અવનાએ આગામી રણજી સીઝન માટે ડેલી ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અવાના આ પહેલા રાજ્ય ની જુનિયર પસંગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યો હતો.
(5:16 pm IST)