News of Monday, 19th August 2019
સ્મિથને બાઉન્સર માર્યા પછી એના હાલચાલ ન પૂછવા પર પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરે કરી આર્ચરની આલોચના
પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરએ ઇંગ્લીશ બોલર જોફ્રા આર્ચર દ્રારા સ્ટીવ સ્મિથને ૧૪૮ કિલોમીટર પ્રતિકલાકની ઝડપવાળો બાઉન્સર માર્યા પછી હાલચાલ ન પુછતા આર્ચરની આલોચના કરી છે.
અખ્તરએ કહ્યું શિષ્ટાચાર માટે જરૂરી છે કે બોલર જાય અને બેટસમેનના હાલચાલ પુછે, સ્મિથ દર્દમાં હતા ત્યારે આર્ચરએ હસતા હસતા નીકળી જવુ એ સારૂ ન હતુ.
(10:21 pm IST)