ખેલ-જગત
News of Thursday, 19th July 2018

43માં ચેસ ઓલમ્પિયાડનું આયોજન જોર્જિયા ખાતે: 181 દેશો લેશે ભાગ

નવી દિલ્હી: તાજેતરમાં પૂર્ણ થયેલ ફૂટબોલ વિશ્વ ક્યુપે દુનિયાભરમાં દર્શકોને માટે નવો કીર્તિમાન સ્થાપી દીધો છે આવતા મહિને શરૂ થનાર ચેસના મહાસંગ્રામમાં 181 દેશો ભાગ લેવાના છે. 23 સપ્તેમ્બેર થી 6 ઓક્ટોમ્બર સુધી જોર્જિયાનાં બાતુમી શહેરમાં દુનિયમો સૌથી મોટી શતરંજ ચેમ્પિયનશિપ યોજાવાની છે. જેમાં 181 દેશોના અંદાજે 2000 જેટલા અને 1000 અધિકારો 15 દિવસ સુધી સ્પર્ધામાં જોડાશે. કોઈ પણ એક રમતમાં 181 દેશો ભાગ લે તે એક વિશ્વ રોકર્ડ બનવાનો છે.

(5:32 pm IST)