ખેલ-જગત
News of Thursday, 19th July 2018

કબડ્ડીમાં ભારતને ઈરાન અને પાકિસ્તાનનો પડકાર

ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન અજય ઠાકુરના મતે આવતા મહિને ઈન્ડોનેશિયામાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં સતત આઠમી વખત ગોલ્ડ જીતવા માગતા ભારતને ઈરાન અને પાકિસ્તાનની ટીમ સારી એવી ટક્કર આપશે.

(2:01 pm IST)