ખેલ-જગત
News of Thursday, 19th July 2018

અનુષ્કા કેમ ઉદાસ?

ભારતીય ટીમ ભલે સીરીઝ ન જીતી હોય, પરંતુ વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્માના બદલાયેલા દેખાવની બધી જગ્યાએ ચર્ચાઓ થતી હતી. અનુષ્કા સામાન્ય રીતે વેસ્ટર્ન કપડામાં જ દેખાય છે, પરંતુ આ મેચમાં તેણે વાઈટ ચિકન સૂટ પહેર્યો હતો. જો કે મેચ દરમિયાન તે સતત ઉદાસ દેખાતી હતી. કેમ ન હોય, ઈંગ્લેન્ડ સમગ્ર મેચ દરમિયાન ભારત પર હાવી રહ્યુ હતું.

 

(2:01 pm IST)