ખેલ-જગત
News of Thursday, 19th July 2018

વાહ... કાયલિયન એમબાપે ટુર્નામેન્ટની તમામ કમાણી દાન કરશે

ફૂટબોલ વર્લ્ડકપ દરમિયાન ફ્રાન્સની ટીમનો સ્ટાર ખેલાડી કાયલીયન એમબાપેને વર્લ્ડકપ દરમિયાન મળેલા અંદાજે ૧૭,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૧૫ લાખ રૂપિયાને ચેરીટીમાં દાન કરશે, કારણ કે તેનું માનવું છે કે તે પોતાના દેશ તરફથી રમ્યો હતો એથી તેને કોઈ રકમ ન મળવી જોઈએ. તે જે સંસ્થાને આ રકમ આપવાનો છે એ સંસ્થા શારીરીક રીતે અક્ષમ બાળકો માટે રમતગમતની પ્રવૃતિઓનું આયોજન કરે છે.(૩૭.૧)

(1:59 pm IST)