ખેલ-જગત
News of Thursday, 19th July 2018

કુલદીપ યાદવે વનડે રેન્કિંગમાં ટોપ-10 બોલર્સમાં બનાવ્યું સ્થાન

ચહલને બે સ્થાનનું નુકસાન:બુમરાહ પ્રથમ સ્થાને યથાવત

ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણેય વનડે દરમિયાન ભારત તરફથી શાનદાર પ્રદર્શન કરતા બોલર કુલદીપ યાદવે પ્રથમવાર વનડેમાં બોલિંગની રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન બનાવ્યુ છે. જી હા બુધવારે આઈસીસીએ જાહેર કરેલા રેન્કિંગમાં કુલદીપ યાદવ છઠ્ઠા નંબર પર છે. જ્યારે ચહલને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે 10માં સ્થાને પહોંચી ગયો છે. બુમરાહ પ્રથમ સ્થાને યથાવત છે.

(12:53 pm IST)