ખેલ-જગત
News of Thursday, 19th July 2018

ફ્રેન્ચ એથલેટિક્સ મીટ: નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ પર કર્યો કબ્જો

ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ ફ્રાન્સમાં આયોજિત સોતેવિલે એથલેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ જીત વધુ એક વાર ભારતને ગૌરવ અપાવ્યુ છે. સ્પર્ધા દરમિયાન નીરજ ચોપરાએ 85.17 મીટરની સુધી ભાલુ ફેંકી ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેણે આ વર્ષે પણ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યુ હતુ.

(12:50 pm IST)