ખેલ-જગત
News of Thursday, 19th July 2018

ફરી ક્રિકેટ જગતમાં કમબેક કરશે સાઉથ આફ્રિકાનો બેટ્સમેન એબી ડિવિલિયર્સે

દક્ષિણ આફ્રીકના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ત્યારે આ ખેલાડીએ ક્રિકેટની દુનિયામાં કમબેક કરી લીધે છે. આફ્રિકાના નવા સ્થાયી મુખ્ય કાર્યકારી થબાંગ મોરો અનુસાર ડિવિલિયર્સ IPL અને દક્ષિણ આફ્રિકાની ડૉમેસ્ટિક ફ્રેન્ચાઈઝી ટાઈટન્સ માટે રમશે. તેમજ તેણે કોચ સંબંધી ભૂમિકામાં પણ રસ દાખવ્યો છે

(12:38 pm IST)