ખેલ-જગત
News of Tuesday, 19th June 2018

સ્વીટ ફૂટબોલ

પશ્ચિમ બંગાળના હાવડા શહેરમાં મિઠાઈની દુકાન ધરાવતા કંદોઈને પણ ફૂટબોલ ફીવર ચડ્યો છે. તેણે રશિયામાં ચાલતા ફૂટબોલ વર્લ્ડકપમાં ભાગ લેતા તમામ ૩૨ દેશોના ફલેગ તેમજ જાણીતા ખેલાડીઓને ભેગા કરી એક વિશાળ ફૂટબોલના આકારની મિઠાઈ તૈયાર કરી છે.

(3:53 pm IST)