ખેલ-જગત
News of Wednesday, 19th May 2021

મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયાના માતાનું કોરોનાથી અવસાન

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પ્રવાસમાં જનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય રાજસ્થાનના પ્રિયા પુનિયાના માતા સરોજ પુનિયાનું કોરોનાથી નિધન થયું છે. પ્રિયાએ લખ્યું કે માતા તમારી ખોટ સદાય રહેશે. તમે ભલે ગમે તેટલા દૂર હશો તો પણ મારી સાથે જ રહેશો.

(3:23 pm IST)