ખેલ-જગત
News of Saturday, 19th May 2018

અફઘાનિસ્તાનમાં ક્રિકેટ મેચમાં બ્લાસ્ટ: આઠના મોત: 45 ઘાયલ

નવી દિલ્હી: અફગાનિટનના એક અધિકારીએkhyu કે પૂર્વી નાગરહર રાજ્યમાં એક ક્રિક્ટ મેચ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં અંદાજે 8ના મોતને ભેટ્યા છે જયારે 45 લોકોને ઇજા પહોંચી છે.

રમજાનના પવિત્ર માસમાં આયોજિત રાતની આ મેચમાં ખેલાડીઓ તથા અનેક દર્શકો હાજર હતા. હજુ સુધી કોઈ પણ આંતકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. પરંતુ એવો અંદાજ છે અહીંયા સક્રિય તાલિબાન આંતકી અને ઇસ્લામિક સ્ટેટ માંથી એક હોય શેક છે.

(4:26 pm IST)