ખેલ-જગત
News of Monday, 19th April 2021

અન્નપૂર્ણા પર્વત પર પહોંચી 6 નેપાળી મહિલા પર્વતારોહી

નવી દિલ્હી: નેપાળની છ મહિલાઓએ અન્નપૂર્ણા પર્વતની 8,091 મીટર ઊંચી ટોચ પર પહોંચીને રેકોર્ડ બનાવ્યો. હિમાલય રાષ્ટ્રના પર્યટન વિભાગ અને અભિયાનનું આયોજન કરતી કંપની દ્વારા આ માહિતી આપવામાં આવી છે. શુક્રવારે બપોરે પૂર્ણિમા શ્રેષ્ટ, શર્મિલા તમંગ, દ્વા ફુટી શેરપા, દવા યાંગજુંગ, પાસંગ લહામુ શેરપા અને માયા શેરપા પર્વતની ટોચ પર ચઢી હતી. આ નેપાળી મહિલાઓએ પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી છે.

(6:14 pm IST)