ખેલ-જગત
News of Tuesday, 19th March 2019

ગયા વર્ષના વર્લ્ડકપમાંથી અમે ઘણુ શીખ્યા છીએઃ મનપ્રીતસિંહ

ભારતની હોકી કેપ્ટન મનપ્રીતસિંહે અઝલન શાહ કપમાં રમવા મલેશીયાની ફલાઈટ પકડતા પહેલા મીડીયાને કહ્યું હતું કે ગયા વર્ષના વર્લ્ડકપમાંથી અમે ઘણુ શીખ્યા છીએ અને મલેશીયાની ભયંકર ગરમીથી એડજસ્ટ થવા અમે ભુવનેશ્વરમાં ભરબપોરે સખત તડકામાં પ્રેકટીસ કરી હતી.

(3:42 pm IST)