ખેલ-જગત
News of Tuesday, 19th February 2019

હવે રમો વર્ચ્યુઅલ ક્રિકેટ

 મુંબઈમાં વર્ચ્યુઅલ રિયલીટી ક્રિકેટ શો આઈબી ક્રિકેટ સુપર ઓવર લીગના લોન્ચીંગ વખતે દુનિયાભરના ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ હાજરી આપી હતી. આ શો આવતા મહિનાથી શરૂ થવાનો છે. એના લોન્ચીંગ પ્રસંગે ડાબેથી વિરેન્દર સેહવાગ, શુભમન ગીલ, મોહમ્મદ કૈફ, સુરેશ રૈના, ક્રિસ લીન, બ્રેન્ડન મેક્કલમ, પૃથ્વી શો, આન્દ્રે રસેલ, વીવીએસ લક્ષ્મણ, હર્શેલ ગીબ્સ, તિલકરત્ને દિલશાન અને હરભજનસિંહ.(૩૭.૯)

(3:49 pm IST)