ખેલ-જગત
News of Tuesday, 19th January 2021

બોર્ડર ગાવસ્કર ટ્રોફી કબ્જે કરતું ભારત : ૩૨ વર્ષ બાદ બ્રિસ્બેનના ગાબાના મેદાનમાં વિજય : ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓની ઐતિહાસિક જીત : કાંગારૂઓની ધોબી પછાડ

બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના યુવાઓએ ૩૨૮ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો : શુભમન ગીલના શાનદાર ૯૧ રન, પૂજારાની ફીફટી (૫૬ રન) બનાવ્યા : રીષભ પંત ૮૯ રન (નોટઆઉટ) કરી વિજય માર્ગ સુધી લઈ ગયો : ૪ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારત ૨-૧થી વિજયી

 

(1:18 pm IST)