ખેલ-જગત
News of Friday, 19th January 2018

જીત્યુ દિલ

ગઈકાલે ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા પ્રેકટીસ દરમિયાન ત્યાં હાજર એક પ્રશંસકે પોતાના દિકરાને હાથમાં લેવા માટે કરેલી વિનંતીને ભારતીય કેપ્ટન પૃથ્વી શોએ સ્વીકારી લીધી હતી, જેને કારણે ત્યાં હાજર બાળકના પેરેન્ટ્સ સહિત તમામ લોકો ખુશ થઈ ગયા હતા.

(12:32 pm IST)