ખેલ-જગત
News of Tuesday, 18th December 2018

પ્રો ટેનિસ લીગમાં રમશે માયનેની અને કાંધે

નવી દિલ્હી: ભારતીય ડેવિસ કપ ખેલાડી સાકેત માયનેની અને અર્જુન કાંધે કાલે શરૂ થનાર પ્રો ટેનિસ લીગમાં પોતાનું નસીબ આજમાવશે. દિલ્હી લોન ટેનિસ સંઘમાં રમાનાર નવી લીગમાં વિશાલ ઉપ્પલ અને આશુતોષ સિંહ જેવા પૂર્વ ખેલાડીઓ સિવાય વિષ્ણુ વર્ષણ, વિજય સુંદર પ્રશાંત, સિધાર્થ રાવત, જીવન નેદુંચેઝીયન અને શ્રીરામ બાલાજી જેવા ખેલાડી પોત પોતાની ટીમને જીતાડવા માટે રમશે.

 

(6:55 pm IST)