News of Tuesday, 18th December 2018
પહેલી ટી-20મેચ વેસ્ટઈન્ડિઝે આઠ વિકેટથી જીતી
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે સિલહત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ પહેલી ટી-20 મેચમાં મેજબાન ટીમ બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી બધા બનાવી લીધી છે. વીડીજેમાં પર્દાપર્ણ કરી રહેલ ઝડપી બોલર શેલ્ડર કોતરેલ ચાર વિકેટ ઝડપીને બાંગ્લાદેશને 19 ઓવેરમાં 129 રનો પર આઉટ કરી દીધું હતું વિન્ડીઝે આ લક્ષ્ય માત્ર 10.5 ઓવેરમાં પૂરું કરી દીધુ હતું. જેમાં તેની 2 વિકેટ ગુમાવી હતી.
(6:55 pm IST)