ખેલ-જગત
News of Friday, 18th October 2019

પત્નિ અનુષ્કા સાથે વિરાટે પણ વ્રત રાખ્યું

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેની પત્નિ અનુષ્કા સાથે કરવાચોથનું વ્રત રાખ્યુ હતુ. વિરાટે ટવીટ્માં કહયું કે 'જે સાથે વ્રત રાખે છે તે સાથે હસે છે'

(3:25 pm IST)