ખેલ-જગત
News of Thursday, 18th October 2018

યુથ ઓલમ્પિક(એથ્લેટીક્સ): ચૂંકુમા બની 100 મીટર રેસની ચેમ્પિયન

નવી દિલ્હી: નાઈજિરીયાની રોઝમેરી ચુમુંમાં ચાલી રહેલ યુથ ઓલમ્પિકની મહિલાઓની 100 મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. મળતી માહિતી અનુસાર ચૂંકુમા પહેલા હિતમાં 12.03 સેકેન્ડનો સમય લીધો અને ત્રીજું સ્થાન મેળવ્યું તેને ફાઇનલમાં રેસમાં 11.17 સેકેન્ડો સમય લઈને ગોલ્ડ પદક પોતાના નામે કર્યું.

(5:32 pm IST)