ખેલ-જગત
News of Thursday, 18th October 2018

63 વર્ષના થયા મહાબલી સતપાલ

નવી દિલ્હી: દેશમાં કુશ્તીમાં 3 ઓલમ્પિક પદક જીતનાર પહેલવાન સુશીલ કુમાર અને યોગેશ્વર દત્તના ગુરુ મહાબલી સતપાલ ગઈ કાલે 63 વર્ષના થયા છે. વર્ષ 1982ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ બનાવનાર સતપાલ ભારતીય કુશ્તીમાં પહેલવાન અને કોચના સ્વરૂપે મોટું પદ ધરાવે છે. દ્દ્રોણાચાર્ય અને પધ્મ ભૂષણથી સન્માનિત સતપાલ જન્મદિવસ પર છત્રસાલ સ્ટેડિયમ અખાડાના પહેલવાનો સાથે ઉજવ્યા હતો. તેમના નામે 21 કુશ્તી જીતવવાનો વિશ્વ રેકોર્ડ છે. જે અત્યર સુધી કાયમ છે. પોતાના કેરિયરમાં સ્ટ્પણે 3000 કુશથીય જીતી છે.

(6:17 pm IST)