ખેલ-જગત
News of Thursday, 18th October 2018

ડેનમાર્ક ઓપન: પોનપ્પા-સિક્કીની જોડી બીજા રાઉન્ડમાં

નવી દિલ્હી:ડેનમાર્ક ઓપન બેડમીંટનમાં ભારતની અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જોડીએ અમેરિકાની એરિયલ લિ અને સિડની લીને 21-7,21-11થી હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. પોનપ્પા અને સિક્કીએ મુકાબલો એક તરફી રીતે માત્ર 20 મિનિટમાં જીતી લીધો.

(5:19 pm IST)