ખેલ-જગત
News of Friday, 18th September 2020

જાડેજાનું તલવારથી સન્માન

આઈપીએલની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં રવિન્દ્ર જાડેજાના યોગદાનને લઈને ભેટથી નવાજવામાં આવેલ. રવિન્દ્રને તલવારબાજીનો શોખ હોય તેને તલવારની ભેટ આપવામાં આવી હતી.

(3:31 pm IST)