News of Tuesday, 18th September 2018
શ્રીસંત ૪૮ કલાકમાં ‘બીગ બોસ' શો છોડવાની ધમકી આપી.
શ્રી સંતે ૪૮ કલાકની અંદર જ બિગબોસ શો છોડવાની ધમકી આપી છે. એક અહેવાલ પ્રમાણે એમણે જણાવવાનો ઇન્કાર કર્યો છે કે એના પ્રમાણમા શિવાશિષ અને સૌરભ પટેલની જોડી નબળી છે. આ ઘટના બાદ ઘરના ઘણા સભ્યો શ્રીસંતથી નારાજ થયા છે. અને ગૂસ્સામા આવીને એમણે પોતાના માઇક કાઢી નાખી ઉતારી મૂકયા છે.
(12:08 am IST)