ખેલ-જગત
News of Tuesday, 18th September 2018

હોંગકોંગ સામેની મેચમાં પાકિસ્તાન સામેની ટક્કરની તૈયારી કરશે ટીમ ઈન્ડિયા

દુબઈના મેદાનમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે એથી ભારતીય ટીમ આવતીકાલની તેના કટ્ટર હરીફ સામેની મેચ પહેલા લય મેળવવા આતુરઃ કોહલીની ગેેરહાજરી છતાં રોહિતના નેતૃત્વમાં પણ ટીમ એટલી જ મજબૂત : સાંજે ૪:૩૦ મુકાબલો

(2:39 pm IST)