ખેલ-જગત
News of Wednesday, 18th July 2018

ભારતની વન્ડર ગર્લ હિમા દાસને જવું પડ્યું હતું પોલીસ સ્ટેશન!! જાણો કેમ?

નવી દિલ્હીઃ ભારતની વન્ડર ગર્લ હિમા દાસે આંતરરાષ્ટ્રીય ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપમાં ૨૦ વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેની ૪૦૦ મીટરની દોડમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૦૦૭માં તેણે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું, આશરે ૭ વર્ષની હિમા દાસ સાથે દોડપકડ રમતા પાડોશીને છોકરો ઘવાતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતા સિપાઈ હિમા દાસને પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. જમાદારે ઉંમર જોતા છોડી મુકયા હતા.

(3:55 pm IST)